Skip to main content
Settings Settings for Dark

આસામમાં સ્થિતિ સામાન્ય, કર્ફ્યૂમાંથી રાહત

Live TV

X
  • આસામમાં સ્થિતિ હવે ધીરે ધીરે સામાન્ય બની રહી છે. જેના કારણે તંત્ર દ્વારા કર્ફ્યૂમાંથી રાહત આપવામાં આવી રહી છે. ગૌહાટીમાં કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે તેમજ ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે.

    આસામમાં સ્થિતિ હવે ધીરે ધીરે સામાન્ય બની રહી છે. જેના કારણે તંત્ર દ્વારા કર્ફ્યૂમાંથી રાહત આપવામાં આવી રહી છે. ગૌહાટીમાં કર્ફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે તેમજ ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં આસામમાં પ્રદર્શનકારીઓ દ્વારા દેખાવો કરાયા હતા. જેના કારણે આસામમાં પરિસ્થિતી વણસી હતી જેથી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply