જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે છ લાયજન અધિકારીઓની કરાઇ નિમણુક
Live TV
-
જમ્મુ-કાશ્મીરના સત્તાધિશ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશની બહારના અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે અલગ અલગ રાજયોમાં 6 લાયજન અધિકારીઓ નિમણુક કરવામાં આવી છે...
જમ્મુ-કાશ્મીરના સત્તાધિશ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશની બહારના અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે અલગ અલગ રાજયોમાં 6 લાયજન અધિકારીઓ નિમણુક કરવામાં આવી છે... સરકારી પ્રવક્તાની જાણકારી અનુસાર, આ પગલું બહાર આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા જમ્મુ-કાશ્મીરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને હિતમાં ધ્યાનમાં રાખવામાં આવી છે.. તેમણે કહ્યું કે, લાયજન અધિકારી, સ્થાનિક પ્રશાસન, કૉલેજ પ્રશાસન અને રાજય સરકારના સતત સંપર્કમાં રહેશે.. વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાનો સતર્કતા રીતે ઉપયોગ કરવા અંગે સલાહ આપવામાં આવશે.. અને કોઇ પણ પ્રકારની ગતિવિધિથી અલગ રહેવાનું કહેવામાં આવશે.. જેમાથી શાંતિ અને એકતાને નુકસાન ન થાય.. તો વધુમાં અફવાઓ પર ધ્યાન નહીં આપવા માટે ખાસ સુચના આપવામાં આવશે,, દરેક વિદ્યાર્થીઓને લાયજન અધિકારી સાથે સંપર્કમાં રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે...
