Skip to main content
Settings Settings for Dark

જામિયા યુનિવર્સિટી વિરોધ પ્રદર્શન મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Live TV

X
  • જામિયા યુનિવર્સિટી વિરોધ પ્રદર્શન મામલે હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એ સમયે જામિયા યુનિવર્સિટી હિંસા મામલે પોલીસે તેમનો પક્ષ રજૂ કરતા 15 ડિસેમ્બરની ઘટનાનો એક વિડીયો રજૂ કર્યો છે. જેમા પોલીસ માત્ર શાંતિની અપીલ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો દ્રારા એવુ સાબિત થઇ રહ્યું છે કે પોલીસ માત્ર શાંતિની અપીલ કરી રહી હતી અને પથ્થર ફેકનારને અને દેખાવ કરનારને શાંતિ જાળવાની અપીલ કરી રહી છે.

    જામિયા યુનિવર્સિટી વિરોધ પ્રદર્શન મામલે હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એ સમયે જામિયા યુનિવર્સિટી હિંસા મામલે પોલીસે તેમનો પક્ષ રજૂ કરતા 15 ડિસેમ્બરની ઘટનાનો એક વિડીયો રજૂ કર્યો છે. જેમા પોલીસ માત્ર શાંતિની અપીલ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો દ્રારા એવુ સાબિત થઇ રહ્યું છે કે પોલીસ માત્ર શાંતિની અપીલ કરી રહી હતી અને પથ્થર ફેકનારને અને દેખાવ કરનારને શાંતિ જાળવાની અપીલ કરી રહી છે. પોલીસે કોઇ ગોળી ન હતી ચલાવી..3 મિનિટ અને 51 સેકેન્ડના આ વીડિયોમાં માત્ર પોલીસ શાંતિ જાળવા અનુરોધ કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજી તરફ ગૃહમંત્રાલયના સૂત્રો તરફથી મળેલા અહેવાલ મુજબ જે દેખાવ કરનાર દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ન હોવાનું જાણવા મળ્યું છે.  આ દસેય ગુનાઇત ઇતિહાસ ધરાવતા  આરોપી  હોવાનું જણાવવામાં આવ્યું છે. નોંધનિય છે કે, સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ 2019નો વિરોધ આસામ સહિત પૂર્વાતર રાજ્યોમાં થઇ રહ્યો છે. આ મુદ્દે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં પણ હિંસાત્મક પ્રદર્શન થયા હતા. આ મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ રહી છે. દિલ્લી પોલીસની શરૂઆતની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે,  જામિયાના પ્રદર્શનની હિંસા પ્રી પ્લાન હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply