ઇટલીમાં ભારતના ફસાયેલા 263 વિદ્યાર્થીઓ આજે સવારે દિલ્હી પહોંચ્યા
Live TV
-
ઇટલીમાં ભારતના ફસાયેલા 263 વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાનું વિશેષ વિમાન આજે દિલ્લી પહોંચ્યું. તમામ મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ કર્યા બાદ તેઓને છાવલાના ITBP ક્વૉરન્ટાઇન કેમ્પમાં લઈ જવામાં આવશે
