PM મોદીએ સહેજ પણ ન ગભરાવવાની અને બિનજરૂરી પ્રવાસ ટાળવાની કરી અપીલ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ડોક્ટરોની સલાહ માનવા કહ્યું છે. એક tweet સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે લોકોએ ડોકટરો અને વહીવટી તંત્રની સલાહ માનવી જોઈએ. જે લોકોને ઘરમાં કવોરનટાઈન માટે જણાવ્યું છે તેમને આગ્રહ છે કે તેઓ નિર્દેશોનું પાલન કરે જેનાથી તમારું , તમારા પરિવાર, મિત્રો અને પરીજનોનો બચાવ થશે. સાથે જ તેમને TWIT કરીને કહ્યું કે સાવધાની રાખવાની જરૂર છે ડરવાની જરૂર નથી. માત્ર ઘરમાં જ રહેવું મહત્વ નથી પણ જે શહેર કે નગરમાં છે ત્યાજ લોકો રહે. તેમને વધુમાં કહ્યું હતું કે આ સમયે આપનો એક નાનો પ્રયાસ મોટો પ્રભાવ પાડશે.
