ઇદના પર્વે પાકિસ્તાન તરફથી અંધાધૂંધ ફાયરિંગ
Live TV
-
જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું
પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકતને અંજામ આપ્યો છે. ઇદના પર્વે પાકિસ્તાન તરફથી અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જો કે ભારતીય સૈનિકોએ પણ પાકિસ્તાન તરફથી થઇ રહેલી ગોળીબારીનો જડબાતોડ જવાબ આપતા, જવાબી ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં સિપાહી વિકાસ ગુરુંગ શહીદ થયા હોવાના સમાચાર મળ્યા છે
