Skip to main content
Settings Settings for Dark

ઇસરો સોમવારે એમ.ઇ.સેટ અને 28 વિદેશી સેટેલાઈટ સાથે પીએસએલવી સી-45 લોન્ચ કરશે

Live TV

X
  • પીએસએલવી જે 28 વિદેશી ઉપગ્રહને લઈને ઉડવાનું છે. તેમાં લુનિયાનીયા, સ્પેન, સ્વીત્ઝર્લેન્ડના ઉપગ્રહોનો સમાવેશ થાય છે. ભારતે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલને અગાઉ 24મી જાન્યુઆરીએ લોન્ચ કર્યું હતું.

    ઇસરો સોમવારે સવારે સાડા નવ વાગે શ્રી હરિકોટાથી એમ.ઇ.સેટ અને 28 વિદેશી સેટેલાઈટ સાથે પીએસએલવી સી-45 લોન્ચ કરશે. પીએસએલવી જે 28 વિદેશી ઉપગ્રહને લઈને ઉડવાનું છે. તેમાં લુનિયાનીયા, સ્પેન, સ્વીત્ઝર્લેન્ડના ઉપગ્રહોનો સમાવેશ થાય છે. ભારતે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલને અગાઉ 24મી જાન્યુઆરીએ લોન્ચ કર્યું હતું. તે વખતે માઇક્રોસેટ - આર સહિતના ઉપગ્રહ સફળતાપૂર્વક અંતરિક્ષમાં પ્રક્ષેપિત કર્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply