ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારત યાત્રા પર
Live TV
-
બન્ને દેશો વચ્ચે થશે દ્વીપક્ષીય ચર્ચા
નવી દિલ્હી - ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની ગુરુવારથી ત્રણ દિવસીય ભારતની યાત્રા પર છે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2016માં ઈરાન પ્રવાસે ગયા હતા..રૂહાનીની આ મુલાકાત બન્ને દેશો માટે મહત્વની બની રહેશે..ઈરાનને વિકાસ માટે ભારત સરકાર અને ભારતીય કંપનીઓની મદદ જોઈએ છે..તો ભારત પોતાની વેસ્ટ એશિયાઈ પોલીસી અંતર્ગત ઈરાનને મહત્વનો સાથી દેશ બનાવવા માંગે છે..ચાબહાર પોર્ટ ભારત બનાવી રહ્યો છે..ત્યારે રુહાનીની ભારતીય મુલાકાતથી બન્ને દેશો વચ્ચેના સંબોધોને નવી દિશા મળશે એ નક્કી છે..