Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતમાં વરસાદી આફત, ઉત્તરાખંડના 12 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું

Live TV

X
  • ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં વરસાદી માહોલથી વાહનવ્યવહાર તથા રેલ વ્યવહારને માઠી અસર થઈ છે. ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો ઉત્તરાખંડના 12 જિલ્લાઓમાં પણ ભારે વરસાદથી જનજીવન પર અસર થઈ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply