Skip to main content
Settings Settings for Dark

ઉન્નાવ રેપ મામલે આજે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી થશે

Live TV

X
  • ઉન્નાવ રેપ મામલે આજે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી થશે. મુખ્ય આરોપ કુલદીપસીંગ સેંગર અને બીજા આરોપી શશીસીંગને આજે અદાલતમાં રજૂ કરવામાં આવશે. ગત સુનાવણીમાં કોર્ટ આ બંને આરોપીઓની વિરુદ્ધ પ્રોડકશન વોરન્ટ જાહેર કર્યું હતું.

    ઉન્નાવ રેપ મામલે આજે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં સુનાવણી થશે. મુખ્ય આરોપ કુલદીપસીંગ સેંગર અને બીજા આરોપી શશીસીંગને આજે અદાલતમાં રજૂ કરવામાં આવશે. ગત સુનાવણીમાં કોર્ટ આ બંને આરોપીઓની વિરુદ્ધ પ્રોડકશન વોરન્ટ જાહેર કર્યું હતું. આ મામલામાં આજે સુપ્રિમ કોર્ટમાં પણ સુનાવણી થશે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે હત્યાનો પ્રયત્ન કરવા બદલ રાયબરેલી જેલમાં બંધ પીડિતાના કાકાને તિહાડ જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા રવિવારે સીબીઆઈએ કુલદીપ સેંગરના ઘરે દરોડા પાડ્યા હતા. ઉન્નાવ સામૂહિક દુષ્કર્મ મામલે અને પિડીતાની સાથે રાયબરેલીમાં બનેલ ટ્રક દુર્ઘટનાની સાથે જોડાયેલી બાબતોને ધ્યાનમાં રાખીને આ દરોડા પાડવામાં આવ્યા હતા. ચાર જિલ્લાઓ, લખનઉ, બાંદા , ઉન્નાવ, ફતેહપુરમાં લગભગ 17 સ્થાનો પર છાપા મારવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply