Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારના સંકલ્પની પૂર્વ નાણામંત્રી અને પૂર્વ વિદેશ મંત્રીએ કરી પ્રશંસા

Live TV

X
  • તો જમ્મુ કશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના સંકલ્પની પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ પ્રશંસા કરી હતી.એક ટ્વિટ સંદેશમાં સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે આ નિર્ણય ખુબ સાહસિક અને ઐતિહાસિક છે.

    જમ્મુ કશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના સંકલ્પની પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીએ પ્રશંસા કરી હતી.એક ટ્વિટ સંદેશમાં સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે આ નિર્ણય ખુબ સાહસિક અને ઐતિહાસિક છે.તો અરૂણ જેટલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને આ નિર્ણય બદલ શુભેચ્છા પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply