Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે 'આપણું બંધારણ-આપણું સમ્માન' અભિયાનનો કરાવ્યો શુભારંભ

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે ભારતીય ગણતંત્રના 75મા વર્ષના ઉપલક્ષ્યમાં 'આપણું બંધારણ-આપણું સમ્માન' અભિયાનનો કરાવ્યો શુભારંભ

    ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડે આજે ભારતીય ગણતંત્રના 75મા વર્ષના ઉપલક્ષ્યમાં 'આપણું બંધારણ-આપણું સમ્માન' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન દ્વારા ન્યાય સેતુ કાર્યક્રમ અંતર્ગત દેશની જનતાને તેમના ઘરઆંગણે વિવિધ નાગરિક-કેન્દ્રિત કાનૂની સેવાઓ વિશે જાગૃત કરવામાં આવશે. આ અભિયાન કાયદાને લગતી સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માર્ગદર્શન, જાગૃતિ અને સમર્થન પૂરું પાડવાના એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. આ એક રાષ્ટ્ર વ્યાપી પહેલ છે જેની પાછળ બંધારણના માળખામાં જે આદર્શોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેના પ્રત્યે નાગરિકોમાં ગર્વ અને જવાબદારીની ભાવના મજબૂત થાય તેવો હેતુ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply