Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ જયપુરમાં સ્માર્ટસિટી એક્સ્પોનું ઉદ્દઘાટન કર્યું

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ જયપુરમાં સ્માર્ટસિટી એક્સ્પોનું ઉદ્દઘાટન કર્યું હતું.

    ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ જયપુરમાં સ્માર્ટસિટી એક્સ્પોનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રદર્શનમાં દેશ-વિદેશની 100થી વધારે સ્માર્ટસિટીના સીઈઓ અને મેયર ભાગ લઈ રહ્યા છે.આ કાર્યક્રમમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયના ગવર્નર મુખ્ય અતિથિ છે.આ કાર્યક્રમમાં કેન્દ્રિયમંત્રી હરદીપસિંહ પુરી પણ ઉપસ્થિત રહયા છે.આ કાર્યક્રમનું આયોજન જયપુર વિકાસ પ્રાધિકરણ, ફિરા બાર્સિલોના ઈન્ટરનેશનલ અને ક્વોન્ટ્રેલા આઈ એન સી તરફથી કરવામાં આવ્યું છે.જેમાં સ્પેન,મલાવી, હંગેરી, બ્રાઝિલ, મિશ્ર, મોરેશિયસ ,દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના,સેરેલ્યોન, પેલેસ્ટાઈન અને લેબેનોન સહિત 20થી વધારે દેશોના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે.ભારતમાં સ્માર્ટસિટી કોન્સેપ્ટ અપનાવ્યા બાદ એશિયામાં પ્રથમ વખત આ પ્રકારના સ્માર્ટસિટી એક્સ્પો પ્રદર્શનનું આયોજન થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply