Skip to main content
Settings Settings for Dark

એક્ઝિટ પોલના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2019માં NDAની ફરી વાર બહુમતી

Live TV

X
  • અંતિમ પરિણામ તો 23 મેએ આવશે પરંતુ તે પહેલા રવિવારે સાંજે સર્વે એજન્સીઓએ એક્ઝિટ પોલના આંકડા જાહેર કરી દીધા. એકઝિટ પોલના અનુમાન અનુસાર બીજેપીના નેતૃત્વવાળી એનડીએની ગઠબંધને સ્પષ્ટ અને સરળ બહુમત મળતો હોય તેવું જણાય રહ્યું છે.

    લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતાં જ 542 બેઠકો માટેના ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયું છે. અંતિમ પરિણામ તો 23 મેએ આવશે પરંતુ તે પહેલા રવિવારે સાંજે સર્વે એજન્સીઓએ એક્ઝિટ પોલના આંકડા જાહેર કરી દીધા. એકઝિટ પોલના અનુમાન અનુસાર બીજેપીના નેતૃત્વવાળી એનડીએની ગઠબંધને સ્પષ્ટ અને સરળ બહુમત મળતો હોય તેવું જણાય રહ્યું છે. જો દેશની 8 અગ્રણી સરવે એજન્સીઓના આંકડા સાચા સાબિત થશે તો આ વખતે પણ એનડીએની સરકાર બનવાની સંભાવના છે. એક્ઝિટ પોલ બાદ જુદા-જદા પક્ષના નેતાઓએ એક્ઝિટ પોલ અંગે તેના પ્રતિભાવ રજૂ કર્યો હતા..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply