Skip to main content
Settings Settings for Dark

સાતમા તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસાનો દૌર યથાવત

Live TV

X
  • આજે સાતમા અને છેલ્લાં તબક્કાનું મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસાનો દૌર યથાવત રહયો છે. પશ્ચિમ બંગાળના દમદમમાં અસામાજિક તત્વો દ્વારા તોફાન કરવામાં આવ્યુ હતું. અમુક અસામાજિક તત્વોએ ચૂંટણી કવરેજમાં અડચણ ઊભી કરી છે. ઉલ્લેખનીય છે કે છઠ્ઠા તબક્કામાં પણ પશ્ચિમ બંગાળ ખાતે હિંસા થઈ હતી. જે બાદ ચુંટણી પંચે ત્યાંના ડીએમને તાત્કાલીક ધોરણે ફરજ મુક્ત કર્યા હતા. તો રાજકિય મંચ પર પશ્ચિમ બંગાળના જાધવપુરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલીને મંજુરી ન આપતા. તૃણમુલ અને ભાજપ આપને સામને આવી ગયા છે. ત્યારબાદ અમિતશાહે 24 પરગણા ખાતે જય શ્રી રામના જય ઘોષ લગાવ્યો હતો. આમ આ વખતની ચૂંટણીમાં ભાજપ અને તૃણમુલ વચ્ચેનું ઘર્ષણ ચરમ પર પહોંચ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply