Skip to main content
Settings Settings for Dark

મઘ્યપ્રદેશના કોંગ્રેસ ઊમેદવાર અરૂણ સુભાષચંદ્રને ઈલેકશન કમિશની નોટિસ

Live TV

X
  • દેશભરમાં આજે 7 મા અને છેલ્લા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ ઈલેકશન કમિશને મઘ્યપ્રદેશના, ખંડુઆ લોકસભા ક્ષેત્રના કોંગ્રેસના ઊમેદવાર અરૂણ સુભાષચંદ્ર યાદવને નોટિસ ફટકારી છે. ન્યાય યોજનાના અરજી ફોર્મની વહેંચણીને લઈને ઈલેકશન કમિશને આ નોટિસ બહાર પાડી છે. રાજયના ખંડુઆ, ખરગોન અને બુરહાનપુર જિલ્લાઓમાં ન્યાય યોજના અંતર્ગત કહેવાતા સંભવિત લાભાર્થીઓને અરજી ફોર્મ અને પોસ્ટર્સની વહેંચણી કરી હોવાની ફરિયાદની ખાત્રી થયા બાદ, ઈલેકશન કમિશને અરૂણ સુભાષચંદ્ર યાદવને 24 કલાકમાં પોતાનો પક્ષ રજૂ કરવા આદેશ આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply