Skip to main content
Settings Settings for Dark

એક ભારત શ્રેષ્ઠ ભારતઃ છત્તીસગઢના દુર્ગની શાળામાં વિદ્યાર્થીઓ શીખે છે ગુજરાતી 

Live TV

X
  • શાળાના તમામ વિદ્યાર્થીઓ 1થી 40 સુધીની ગણતરી ગુજરાતી ભાષામાં શીખી ચુક્યાં છે. શાળામાં ગુજરાતી સંસ્કૃતિ પર આધારિત નવરાત્રિ તહેવાર પર, રાસ-ગરબાનો પણ અભ્યાસ કરાવાઈ રહ્યો છે. 

    કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના, એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ છત્તીસગઢ રાજ્યની જોડી ગુજરાત સાથે બનાવવામાં આવી છે. જે અંતર્ગત દુર્ગની કેન્દ્રીય વિદ્યાલયમાં, સપ્તાહમાં એક વખત વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત રાજ્ય સાથે સંબંધીત સાંસ્કૃતિક ભાષા અને તહેવારની ગતિવિધિઓનું નિર્વાહન કરવામાં આવે છે. 

    દુર્ગની કેન્દ્રીય વિદ્યાલયમાં નવેમ્બર 2019થી આ યોજના પર અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના વિશે ડો. થાન સિંહ હિરવાણીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનાથી દરરોજ પ્રાર્થના સભામાં તમામ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ દ્વારા ગુજરાતી ભાષામાં પ્રતિજ્ઞા લેવામાં આવે છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply