એન્ટિલિયામાં શરૂ થઈ અનંત-રાધિકાની હલ્દી-મહેંદી સેરેમની
Live TV
-
સલમાન, અર્જુન અને સારા સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યા
મુકેશ અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈ, 2024 ના રોજ મુંબઈમાં એક ભવ્ય સમારંભમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની ઉજવણી જૂને અંબાણી પરિવારના ઘર એન્ટિલિયા ખાતે પારિવારિક પૂજા વિધિ સાથે શરૂ થઈ છે. એન્ટિલિયામાં મામેરા વિધિ બાદ અનંત-રાધિકાની હલ્દી અને મહેંદી સેરેમની પણ કરાઈ હતી. હલ્હી સેરેમની માં અંબાણી પરિવારની સાથે સલમાન ખાન, સારા અલી ખાન, અર્જુન કપૂર સહિતના સેલેબ્સ પણ હાજર રહ્યા હતા.મંગળવારે પણ એન્ટિલિયા ખાતે અનંત-રાધિકાના લગ્નને લઈને વધુ કાર્યકર્મો અને સેરેમની યોજવામાં આવશે
