Skip to main content
Settings Settings for Dark

એફોર્ડેબલ અને નોન એફોર્ડેબલ હાઉસિંગના G.S.T.રેટમાં કરાયો મોટો ઘટાડો

Live TV

X
  • એફોર્ડેબલ હાઉસિંગમાં ૮ ટકાનો રેટ ૧ ટકા અને નોન એફોર્ડેબલ હાઉસિંગમાં ૧૨ ટકાના ૫ ટકા કરવામાં આવ્યા છે. જેથી ઘર ખરીદનારા લોકો માટે મોટી રાહત થઇ છે

    G.S.T.કાઉન્સિલની મીટીંગમાં એફોર્ડેબલ અને નોન એફોર્ડેબલ હાઉસિંગમાં G.S.T.રેટમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. એફોર્ડેબલ હાઉસિંગમાં ૮ ટકાનો રેટ ૧ ટકા અને નોન એફોર્ડેબલ હાઉસિંગમાં ૧૨ ટકાના ૫ ટકા કરવામાં આવ્યા છે. જેથી ઘર ખરીદનારા લોકો માટે મોટી રાહત થઇ છે. આ વિશે કન્ફીડરેશન ઓફ રીયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ જક્ષય શાહ સાથે દુરદર્શન સમાચારની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ૨૦૨૨ સુધીમાં તમામ લોકોને ઘર આપવાનું સ્વપ્ન આ નિર્ણય થી સાકાર થશે અને આ એક ક્રાંતિકારી નિર્ણય છે જે સામાન્ય લોકોને લાભકારી નિવડશે અને રીયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply