એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવાને લઈ સરકાર કટિબદ્ધ
Live TV
-
અનેક પાર્ટીઓએ એર ઇન્ડિયાની જવાબદારી લેવામાં રસ પણ દાખવ્યો છે.
એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાને લઈને સરકાર કટિબદ્ધ છે. આ અંગે માહિતી આપતાં નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે, સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાનું ખાનગીકરણ કરવાને લઈને સરકાર કટિબદ્ધ છે. આ અંગે વધારે જાણકારી આપતાં તેમણે જણાવ્યું હતું કે, અનેક પાર્ટીઓએ એર ઇન્ડિયાની જવાબદારી લેવામાં રસ પણ દાખવ્યો છે.
