Skip to main content
Settings Settings for Dark

ઑનલાઈન ગેમિંગ જાહેરાત મુદ્દે સરકારે જાહેર કરી એડવાઈઝરી 

Live TV

X
  • માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ગેમિંગ જાહેરાત મુદ્દે એડવાઈઝરી કરી જાહેર. સાથે 'ભ્રામક' જાહેરાતો મુદ્દે વ્યક્ત કરી ચિંતા.

    માહિતી અને પ્રસારણ મંત્રાલયે શુક્રવારે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોમાં ઓનલાઇન ગેમિંગ અને ફેન્ટસી ગેમ્સ વિશે જાહેરાતો પર એડવાઇઝરી જારી કરી છે. આ એડવાઇઝરીમાં જાહેરાતકર્તાઓને આવી રમતોમાં નાણાકીય જોખમની જાહેરાતોનો સમાવેશ કરવાની સૂચના આપવામાં આવી હતી. 

    એટલું જ નહીં, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો આ રમતોમાં ભાગ નહીં લે. માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઓનલાઇન રમતો અંગેની કોઈ પણ જાહેરાતમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને દર્શાવી શકાય નહીં. 

    મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, રમતગમત માટે જારી કરવામાં આવેલી જાહેરાત કે જે નાણાં ગુમાવવાનું જોખમ ધરાવે છે તેનો ઉલ્લેખ જાહેરાતમાં કરવો જોઈએ. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply