Skip to main content
Settings Settings for Dark

કઠુઆ દુષ્કર્મકાંડમાં પીડિતાને નિષ્પક્ષ તપાસ મળે : સુપ્રીમ કોર્ટ

Live TV

X
  • જરૂર પડી તો કેસને ટ્રાન્સફર કરવા પણ તૈયાર છીએ : ચીફ જસ્ટીસ દિપક મિશ્રા

    સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કઠુઆ દુષ્કર્મકાંડમાં પીડિતાને નિષ્પક્ષ તપાસ મળે. તે કોર્ટની પહેલી પ્રાથમિકતા છે, અને આવી તપાસમાં અધિકાર આરોપીઓ ને પણ મળે. સુપ્રીમે આગળ કહ્યું કે, જો આ કેસમાં નિષ્પક્ષ તપાસ નહી થાય, તો તેને રાજ્ય બહાર ટ્રાન્સફર કરવામાં આવશે. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાએ કહ્યું કે અમારી પહેલી અને બંધારણીય ચિંતા, નિષ્પક્ષ તપાસ પીડીતોના વકીલો રક્ષા તથા જરૂર પડી તો કેસને ટ્રાન્સફર કરવા પણ તૈયાર છીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply