Skip to main content
Settings Settings for Dark

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર પડી, કુમારસ્વામી સરકાર બહુમત મેળવવામાં નિષ્ફળ રહી

Live TV

X
  • કર્ણાટકમાં 23 દિવસથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. કર્ણાટકમાં કોંગેસ-જે.ડી.એસ.ની સરકાર બહુમત મેળવવામાં નિષ્ફળ રહી છે. કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પર વોટિંગ થયુ હતુ.

    કર્ણાટકમાં 23 દિવસથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. કર્ણાટકમાં કોંગેસ-જે.ડી.એસ.ની સરકાર બહુમત મેળવવામાં નિષ્ફળ રહી છે. કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પર વોટિંગ થયુ હતુ. જેમાં વિશ્વાસ મતના વિરોધમાં 105 મત પડ્યા હતા. જ્યારે કોંગ્રેસ-જે.ડી.એસ. સરકારના ગઠબંધનમાં કુમાર સ્વામીને માત્ર 99 મત મળ્યા હતા. વિધાન સભામાં કુમાર સ્વામીએ બહુમત સાબિત ન કરી શકતા તેમની સરકાર પડી ગઈ છે. જેથી હવે કુમાર સ્વામીએ રાજીનામુ આપવું પડશે. તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેંગલુરુમાં 48 કલાક માટે ધારા 144ની કલમ લાગુ કરી દેવાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply