Skip to main content
Settings Settings for Dark

કર્ણાટકમાં મુખ્યમંત્રીના નામને લઇને હજુપણ હાઇકમાન્ડ મૂંઝવણમાં, બેઠકોનો દૌર યથાવત

Live TV

X
  • સીએમ પદ માટે હાલ સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમારની વચ્ચે કાંટાની ટક્કર છે.

    કર્ણાટકમાં મુખ્યમંત્રીના પદના ચહેરાને લઈને હજુ પણ મંથન ચાલી રહ્યું છે. કર્ણાટકના નવા મુખ્યમંત્રીને લઈને બેંગલુરુથી લઈને દિલ્લી સુધી હલચલ અને બેઠકો ચાલુ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રિપોર્ટ સોંપ્યા બાદ ગઈકાલે તેમના નિવાસસ્થાને નેતાઓની બેઠકમાં મુખ્યમંત્રી પદને લઈને લાંબી ચર્ચા થઈ. બેઠકમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા પણ શામેલ થયા. રાજ્યના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની સંભાવના છે. સીએમ પદ માટે હાલ સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમારની વચ્ચે કાંટાની ટક્કર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply