Skip to main content
Settings Settings for Dark

કર્ણાટક પેટા-ચૂંટણીઓમાં 12 બેઠકો પર ભાજપનો વિજય

Live TV

X
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ વિધાયક દળના નેતા પદેથી રાજીનામુ આપી દીધું

    કર્ણાટક વિધાનસભાની 15 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. અત્યાર સુધી 14 બેઠકોનું પરિણામ જાહેર થઈ ગયુ છે. જેમાં 12 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. આ જનાદેશ સંપૂર્ણ રીતે ભાજપના પક્ષમાં છે. અન્ય પક્ષોમાં કોંગ્રેસે 2 બેઠકો પર જીત મેળવી છે તો એક બેઠક પર અપક્ષે જીત મેળવી છે. આ જનાદેશ બાદ મુખ્યમંત્રી યેદુરપ્પાએ ખુશી વ્યક્ત કરી હતી. તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ વિધાયક દળના નેતા પદેથી રાજીનામુ આપી દીધું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply