Skip to main content
Settings Settings for Dark

નાગરિકતા સંશોધન બિલ પસાર થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી

Live TV

X
  • હું બિલને ટેકો આપનારા સાંસદો અને પક્ષોનો આભાર માનું છું - PM

    લોકસભામાં નાગરિકતા બિલ પસાર થયા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ તેના પર ખુશી વ્યક્ત કરી હતી. પીએમએ કહ્યું, 'હું નાગરિકતા સુધારણા બિલ પસાર કરીને ખુશ છું. હું બિલને ટેકો આપનારા સાંસદો અને પક્ષોનો આભાર માનું છું. પીએમ મોદીએ બિલ પસાર કરવા બદલ ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે ગૃહમંત્રીએ ગૃહના તમામ સભ્યોના પ્રશ્નોના વિગતવાર જવાબ આપ્યા.

    ગઈકાલે લોકસભામાં લાંબી ચર્ચા પછી નાગરિક્તા સંશોધન બિલ 2019 થયું પારિત, બિલના સમર્થનમાં 311 અને વિપક્ષમાં પડ્યા 80 મત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ બિલ ભારતની સદીઓ જૂની લોકાચાર અને માનવીય મૂલ્યોમાં વિશ્વાસનો છે અનુરૂપ, આ બિલ અંતર્ગત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ઈસાઈઓને મળી શકશે ભારતીય નાગરિક્તા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply