Skip to main content
Settings Settings for Dark

બુધવારે રાજ્યસભામાં નાગરિકત્વ સુધારા બિલ રજૂ થશે

Live TV

X
  • લોકસભામાં આ બિલને સોમવારે રાત્રે લોકસભાની મંજૂરી મળી હતી, જ્યાં 311 સાંસદોએ તેની તરફેણમાં મત આપ્યો છે.

    લોકસભામાં નાગરિકતા સુધારા બિલ પસાર થયા બાદ હવે બુધવારે રાજ્યસભામાં બિલ રજૂ કરવામાં આવી શકે છે..લોકસભા દ્વારા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે ભારતમાં નાગરિકત્વનો માર્ગ ખોલનારા નાગરિકતા સુધારણા બિલને મંજૂરી મળ્યા પછી કેન્દ્ર સરકારે હવે તેને રાજ્યસભામાં પસાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સોમવારે મધ્યરાત્રિએ લોકસભામાં જોરદાર ચર્ચા-વિચારણા બાદ બિલ 80 ની સામે 311 મતોથી પસાર થયું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply