Skip to main content
Settings Settings for Dark

કર્ણાટક રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો આજે અંતિમ દિવસ

Live TV

X
  • કર્ણાટક રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર આજે સાંજે 5 વાગે પૂર્ણ થશે.

    કર્ણાટક રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર આજે સાંજે 5 વાગે પૂર્ણ થશે. પ્રચારના અંતિમ તબક્કામાં મતદારોનું દિલ જીતવા માટે તમામ દળોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. અહી 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ પરિણામ આવશે. 

    દરમિયાન કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા ચૂંટણીપંચે કાઉન્સેલીંગ ચાલુ કર્યું છે. જેથી કોઇપણ પાર્ટીના ઉમેદવાર મતદાનના દિવસે અને તેના એક દિવસ પહેલા મિડિયા સર્ટિફિકેશન અને મોનીટરીંગ કમિટીની મંજૂરી વગર પ્રિન્ટ મિડિયામાં કોઇ જાહેરાત પ્રસિધ્ધ કરાવી શકશે નહિ. પંચે કહ્યું કે, ભ્રામક અને આપત્તિજનક જાહેરાત ચૂંટણી પ્રક્રિયાને દુષીત કરે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply