Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે બંધ

Live TV

X
  •   કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયા હતા. BSE નો સેન્સેક્સ 560 પોઈન્ટથી વધુ ઉછળી 73 હજાર નજીક જ્યારે 22 હજાર 700 નજીક બંધ રહ્યાં હતા.

    આજે બેન્ક અને આઈટી શેર્સમાં લેવાલી જોવા મળી હતી. વાત કરીએ કોમોડીટી માર્કેટની તો આજે સોના-ચાંદીના ભાવમાં  સામાન્ય વધારો જોવા મળ્યો હતો.  MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 390 રુપિયા વધી 1 લાખ 49 હજાર નજીક તો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 113 રુપિયા વધી 2 લાખ 26 હજારને પાર થયો છે. તો ડોલર સામે ભારતીય રુપિયો 7 પૈસા ગગડી 96.64 ની સપાટીએ પહોંચ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
apply