Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્નાતાહના બીજા દિવસે શેર બજારમાં નોંધાયેલો ઉછાળો

Live TV

X
  • કારોબારી સપ્નાતાહના બીજા દિવસે શેર બજારમાં ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ 400થી વધુ અંકના ઉછાળા સાથે ખુલ્યો હતો અને નિક્ટી 110 પહોચી હતી. જે બાદ સેન્સેક્સ ૨૦૦ અંકની આસપાસ કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટી ૫૦ અંકની આસપાસ કારોબાર કરી રહી છે. તો બેંકીંગ ક્ષેત્રના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. તો બજાજ ઓટો ક્ષેત્રના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે ઇન્ફોસીસ, એશિયન પેઈન્ટ્સ, કોટક મહિન્દ્રા અને ટીસીએક્સના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply