કાવેરી જલપ્રબંધન પ્રાધિકરણની પહેલી બેઠક, કર્ણાટકને પાણી છોડવા આદેશ
Live TV
-
કાવેરી જલપ્રબંધન પ્રાધિકરણે કર્ણાટકને પાણી છોડવાનો આદેશ આપી દીધો છે. દિલ્હીમાં થયેલી બેઠક બાદ જુલાઈમાં રાજ્ને તમિલનાડુ માટે 31.24 ટીએમસી પાણી આપવા કહ્યું છે.
કાવેરી જલપ્રબંધન પ્રાધિકરણે કર્ણાટકને પાણી છોડવાનો આદેશ આપી દીધો છે. દિલ્હીમાં થયેલી બેઠક બાદ જુલાઈમાં રાજ્ને તમિલનાડુ માટે 31.24 ટીએમસી પાણી આપવા કહ્યું છે.
કાવેરી જળપ્રબંધન પ્રાધિકરણે કર્ણાટકને જુલાઈ મહિના માટે કાવેરી નદીના પાણીની નિષ્પક્ષ રીતે ભાગીદારી કરવાનો નિર્દેશ કર્યો છે. આજે નવી દિલ્હીમાં આ અંગે થયેલી પહેલી બેઠકમાં પ્રાધિકરણે જૂન 2018 માટે ન્યાયાધિકરણના નિર્ણયની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જાણવા મળ્યું હતું કે, એક સ્થાનથી તમિલનાડુને જૂન માટે નક્કી કરેલ માત્રા કરતા વધુ પાણી આપવામાં આવ્યું હતું. જો કે પ્રાધિકરણે કર્ણાટકને જુલાઈમાં પાણીની યોગ્ય માત્રા આપવા આદેશ કર્યો છે.