Skip to main content
Settings Settings for Dark

કાશ્મીર મુદ્દે ભારતનો નિર્ણય અફર અને તમામ દેશો ભારતના પડખે - સૈયદ અકબરૂદ્દીન

Live TV

X
  • સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતના પ્રતિનિધિ કહ્યું કે સમગ્ર વિશ્વ કાશ્મીર બાબતે ભારતની સાથે છે

    સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાઇ પ્રતિનીધી સૈયદ અકબરૂદ્દિને ગઇકાલે ન્યૂયોર્કમાં મીડિયાને સંબોધન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના એજન્ડા અને પીએમ મોદીના ભાષણ વિશે વિષેશ જાણકારી આપતા તેમણે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર પર ભારતનો નિર્ણય યોગ્ય છે. સમગ્ર વિશ્વ કાશ્મીર બાબતે ભારતની સાથે છે. જો પાકિસ્તાન આ મુદ્દાને ઉઠાવે છે તો તેને ભોઠપ અનુભવવી પડશે. તેમજ ભારત વૈશ્વિક સ્તર પર આતંકવાદની સામે સંયુક્ત પ્રયાસો પર પણ ભાર મુકે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply