Skip to main content
Settings Settings for Dark

કુલભૂષણ જાધવ સામેના આરોપોને સચોટતાથી પાકિસ્તાન પુરવાર કરી શક્યું નથી

Live TV

X
  • આતંકી ,ઉમર સઈદને મુક્ત કરી દેવા મામલે ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરી

    પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કુલભૂષણ જાધવ  મામલે ફરી એકવાર ભારતે પાકિસ્તાનની કડક શબ્દોમાં નિંદા કરી છે.. આતંકી ,ઉમર સઈદને મુક્ત કરી દેવા મામલે ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આતંકવાદીઓને  સજા દેવાનો દર  બહુ ઓછો છે.. જ્યારે   કુલભૂષણ જાધવ સામેના આરોપોને સચોટતાથી પાકિસ્તાન પુરવાર  કરી શક્યું નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply