ભારતમાં કોરોનાને નિયંત્રણમાં લેવા રસીકરણ અભિયાન
Live TV
-
ભારતમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે પુરજોશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.. જેની વૈશ્વિક કક્ષાએ પણ સરાહના થઈ રહી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે પણ, કોરોના વેક્સિનને લઈને ભારતમાં ચાલી રહેલા રસિકરણ અભિયાનની પ્રશંસા કરી છે.. તેમણે ભારતની વેક્સિન ઉત્પાદન ક્ષમતાને દુનિયાની સૌથી મોટી સંપતિ ગણાવી છે...
