Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો હર્ષવર્ધને WHOના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી કરી વાતચીત

Live TV

X
  • ભારતમાં કોવિડ 19 સામેની લડાઈમાં who પોલિયો દેખરેખ ટીમ અને અન્ય કર્મચારીઓનો મળ્યો સાથ

    કોવિડ-19 સંક્રમણથી બચાવના ઉપાયો માટે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો હર્ષવર્ધને WHO ના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. ત્યાર બાદ તેમણે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે દેશમાં સ્થિતિ નિયંત્રણમાં છે ભારત બાકી દુનિયાથી સારી સ્થિતિમાં છે.

    દરમિયાન વિદેશ મંત્રાલયે યુ.એસ CIRFની ભારતમાં કોવિડ-19 પ્રોટોકોલ ઉપર ભ્રામક એહવાલ ફેલાવવાની નિંદા કરી છે. તેમણે જણાવ્યું છે કે આયોગે વાયરસ વિરુધ્ધ ચાલુ લડાઇમાં ધાર્મિક રંગ જોડવાનું બંધ કરવું જોઇએ. ગુજરાતની હોસ્પીટલોમાં કોઇ ધર્મ આધારીત ભેદભાવ નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply