Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે કોવિડની સ્થિતિની ઉચ્ચસ્તરિય સમીક્ષા

Live TV

X
  • વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજનારી આ સમીક્ષા બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ પણ રહેશે ઉપસ્થિત

    દેશમાં કોરોના સંક્રણણના વધી રહેલા કેસના અનુસંધાનમાં કેન્દ્ર સરકાર સાવધ થઇ ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે કોવિડની સ્થિતીની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે. બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થશે. બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે કોવિડ- 19ની વર્તમાન સ્થિતી અંગે ચર્ચા કરશે. બેઠકમાં આરોગ્ય વિભાગ, નીતિ આયોગના અધિકારી પણ ઉપસ્થિત રહેશે. દેશમાં આજે કોરોનાના નવા 6 હજાર 50 કેસ નોંધાયા છે.. જ્યારે 13 લોકોના મૃત્યું થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply