Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં IT હાર્ડવેર માટે નવી પ્રોડક્શન લીંક્ડ ઈન્સેન્ટીવ સ્કીમ(PLI)ને મંજૂરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. જેમાં આઈ.ટી. હાર્ડવેર માટે નવી પ્રોડક્શન લીંક્ડ ઈન્સેન્ટીવ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. જેનાથી દેશમાં 75,000 થી વધુ રોજગારનું સર્જન થશે. છેલ્લા 6 વર્ષમાં 17,000 કરોડના PLI સ્કીમને મંજૂરી અપાઈ છે. 

    કેબિનેટના નિર્ણયોની જાણકારી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યુ હતું  કે ભારત એ વિશ્વમાં બીજો સૌથી મોટો મોબાઈલનું ઉત્પાદન કરનાર દેશ બન્યો છે. અમેરિકા, જર્મની, ફ્રાંસ, યુકે જેવા દેશોમાં ટેલિકોમ ઇક્વીપમેન્ટ એક્સ્પોર્ટ થઈ રહ્યા છે. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને સમયસર ખાતર મળે તેનું ધ્યાન રાખી રહી છે. એક ખેડૂત પાછળ 2,000 થી વધુનો ખર્ચ થઈ રહ્યો છે. પાછલા વર્ષમાં બે લાખ 54,000 કરોડ સબસીડી પાછળ ખર્ચ કરવામાં આવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply