Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પશ્ચિમ બંગાળના પ્રવાસનો બીજો દિવસ

Live TV

X
  • કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. કેન્દ્રિય ગૃહમંત્રીએ આજે બીજા દિવસે શાંતિ નિકેતનમાં આવેલી વિશ્વ ભારતી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગુરુ રવીન્દ્રનાથ ટાગોર જે કોટેજમાં રહેતા હતા તે કોટેજની મુલાકાત લઈ રવીન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે તેઓ આજે હનુમાન મંદિરથી બોલપુર ચાર રસ્તા એક રોડ શૉ પણ કર્યો હતો. અમિત શાહે પ્રવાસના પહેલા દિવસે મિદનાપુર જિલ્લાના બેલીજુરી ગામમાં એક ખેડૂતના ઘરે ભોજન લીધું હતું. ગઈ કાલે ગૃહમંત્રીની સભા દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના શુભેન્દુ અધિકારી અને સુનિલ મંડલ સહિતના નેતાઓ ભાજપમાં જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply