કેન્દ્ર સરકારે ફરી એકવખત ખેડૂતોને મંત્રણા માટે આમંત્રણ આપ્યું
Live TV
-
આંદોલનકારી ખેડુતોને કેંદ્ર સરકારે ફરી એક વાર વાત ચીત માટે આમંત્રણ આપ્યુ છે.
ક્રાંતિકારી કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ દર્શન પાલનાપત્રાના જવાબમાં કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવએ લખેલ પત્રમાં વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર સંપૂર્ણ સંવેદના સાથે ખેડુતોના તમામ મુદ્દાઓના સમાધાન માટે પ્રયાસરત છે. મહત્વનું છે કે આ પહેલા પણ સરકાર અને ખેડુતો વચ્ચે 5 તબક્કાની વાતચીત થઇ ચૂકી છે.