પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત-જાપાન સંવાદને સંબોધીત કર્યુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત-જાપાન સંવાદને સંબોધીત કર્યુ હતુ. તેમણે આ સંવાદને નિરંતર સમર્થન આપવા માટે જાપાન સરકારનો આભાર માન્યો હતો.
બૌધ્ધ શાસ્ત્ર અને પુસ્તકાલયનું નિર્માણ કરવા માટે પ્રસ્તાવ મુક્યો
તેમણે કહ્યુ હતુ કે આ મંચમાં ખાસ કરીને યુવાનો વચ્ચે વિચારો અને આદર્શો માટે ભગવાન બુધ્ધે ખુબ જ કામ કર્યુ છે. પ્રધાનમંત્રીએ પાંરપરિક રીતે બૌધ્ધ શાસ્ત્ર અને પુસ્તકાલયનું નિર્માણ કરવા માટે પ્રસ્તાવ મુક્યો છે. તેમણે એમ પણ કહ્યુ કે આપણને આજે કામ આવનાર કાર્યક્રમોની રુપરેખા તૈયાર કરીશુ અને આવનારો દશકો એવો હશે કે જ્યાં શીખવાની અને નવુ કરવાની વૃતિ સતત હશે. અને તે જે એક ઉચ્ચ સમાજને તૈયાર કરશે. જે આવનારા સમયે માનવતા માટે મૂલ્યને જોડશે.