Skip to main content
Settings Settings for Dark

397 વર્ષો બાદ સાથે જોવા મળશે ગુરૂ અને શનિ, આજે સૂર્યાસ્ત પછી દેખાશે મોટી ખગોળીય ઘટના 

Live TV

X
  • સૂર્યમંડળમાં 21 ડિસેમ્બરે એટલે કે આજ રોજ એક મોટી ખગોળીય ઘટના જોવા મળવાની છે. આપણાં સૂર્યમંડળના બે મોટા ગ્રહ ગુરુ અને શનિ એક બીજાની ખૂબ જ નજીક જોવા મળશે. આ પહેલા આવી ખગોળીય ઘટના જોવા નથી મળી. આજે તમે સૂર્યાસ્ત બાદ તેને નરી આંખે જોઈ શકશો. 

    આજે સૂર્યાસ્ત પછી જોવા મળશે અદભૂત નજારો 

    આ ઘટના 21 ડિસેમ્બર 2020એ થવા જઈ રહી છે. આ દિવસ વર્ષનો સૌથી નાનામાં નાનો દિવસ માનવામાં આવે છે. 

    397 વર્ષ બાદ સાથે જોવા મળશે ગુરુ અને શનિ

    ઉલ્લેખનીય છે કે આ પહેલા જુલાઈ 1623માં બન્ને ગ્રહ એટલા નજીક હતા પરંતુ સૂર્યના નજીક હોવાના કારણે તેમને જોઈ શકવું લગભગ અસંભવ હતું. ત્યાં જ આ પહેલા માર્ચ, 1226માં બન્ને ગ્રહ જોડે આવ્યા હતા અને ત્યારે તેને ઘરતીની પરથી નરી આંખે જોઈ શકાઈ શકાયા હતા. ત્યાર બાદથી ઘણા સમય બાદ આ પહેલી વખત બની રહ્યું છે કે તમે આ ઘટનાને નરી આંખે જોઈ શકશો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply