કેન્દ્રીય ગૃહમંત્રી નવી દિલ્હી ખાતે નગરપાલિકા પરિષદના કર્મચારીઓને કાયમી કરવા અંગે નિમણૂક પત્રોનું વિતરણ કરશે
Live TV
-
કાર્યક્રમનુ આયોજન આજે સાંજે દિલ્લીના તાલ કટોરા સ્ટેડિયમ પર યોજાશે
નવી દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ માટે આજે મહત્વનો દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 હજાર 500 કર્મચારીઓને નિયુક્તિ પત્રો આપશે. આ કાર્યક્રમનુ આયોજન આજે સાંજે દિલ્લીના તાલ કટોરા સ્ટેડિયમ પર યોજાશે.આ અગાઉ કેન્દ્ર સરકાર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કર્મચારીઓના નિયુક્તિ પત્ર સોપવા મુદ્દે જાણકારી આપી હતી. NDMC કર્મચારીઓની નિયુક્ત માટે કેટલાય વર્ષોથી આ મુદ્દો ચાલતો હતો. વર્ષો પછી આ નિર્ણય આવતા આજે યોગ્ય નિર્ણય આવશે. જો કે આ કર્મચારીઓ ગરીબ પરિવારમાંથી આવે છે.
