Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય નાણામંત્રી આજે ADB ના નિર્દેશક મંડળની 56મી વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરશે

Live TV

X
  • નિર્મલા સિતારમનનો દક્ષિણ કોરીયાની મુલાકાતનો આજે બીજો દિવસ

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમનનો દક્ષિણ કોરીયાની મુલાકાતનો આજે બીજો દિવસ છે. નિર્મલા સિતારમને ક્વીન ચ્યુનમાં એશિયાઇ વિકાસ બેંકના અધ્યક્ષ મસાક ચિગ્ગુ સાથે વિપક્ષીય મુદ્દે વાતચીત કરી હતી.આ વાતચીત એડીબીની 56મી વર્ષગાંઠની પર ઉજવણી પર થઇ હતી. આ મુલાકાત દરમિયાન વિદેશીમંત્રીએ એડીબીના અધ્યક્ષ સાથે વાતચીત કહ્યુ હતુ કે જળવાયુ અને વિત પોષણમાં વધારો કરવા માટે ભારત તરફથી સમર્થન આપ્યુ હતુ. તો બીજીબાજુ એડીબી અધ્યક્ષે રૂપિયાના મુલ્યને બોન્ડ જાહેર કરી ભંડોળ એકત્ર કરવા અંગે વિચારણા કરશે.

    વધુ તેમણે એ પણ કહ્યુ હતુ કે, વિદેશી ચલણોમાં ઉતાર ચઢાવના જોખમને લઇ સ્થાનિક ચલણો દ્વારા વિત પોષણ કરવા વધારે ઇચ્છુક છે.આ સમય દરમિયાન નાણામંત્રી ભારતીય લોકો સાથે પણ મુલાકાત કરી હતી અને કહ્યુ હતુ કે મહામારી બાદ ભારતે અર્થ વ્યવસ્થાને જે પ્રકારે ઉભી કરી હતી તે એક મિલાશ હતી. નાણામંત્રી એડીબીની 56મી વર્ષગાંઠની ઉજવણી પર ચાર દિવસીય દક્ષિણ કોરિયાની યાત્રા પર છે. આ દરમિયાન દ્વિપક્ષીય બેઠક પણ ભાગ લેશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply