કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે બિહારના પ્રવાસે
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે બિહારના પ્રવાસે છે. તેઓ પટનાના દીઘામાં સશસ્ત્ર સીમા બળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમિત શાહ સશસ્ત્ર સીમા બળના વિવિધ પ્રતિષ્ઠાનનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યાર બાદ તેઓ આજે નવાદાના હીસુઆમાં જનસભાને પણ સંબોધિત કરશે.
