માર્ચ,2023 માં દેશમાં GST ની આવકમાં ઐતિહાસિક વધારો
Live TV
-
માર્ચ,2023 માં દેશમાં GST ની આવકમાં ઐતિહાસિક વધારો નોંધાયો. નાણાકીય વર્ષ 2022-23 માં સળંગ 12 મહિના માટે GSTની માસિક આવક રૂપિયા 1લાખ 40 હજાર કરોડથી વધુ નોંધાઈ તેમજ માર્ચ 2023માં GST દ્વારા 1 લાખ 60 હજાર કરોડથી વધુની આવક પ્રાપ્ત થઇ હતી. વર્ષ 2022-23 નું કુલ ગ્રોસ GST કલેક્શન રૂપિયા 18 લાખ 10 હજાર કરોડ થયું.
