Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રીએ મિઝોરમમાં 2,414 કરોડ રૂ. ના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે મિઝોરમના પ્રવાસે છે. અમિત શાહે મિઝોરમમાં રૂપિયા 2, 415 કરોડના પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.  જોખાવ-સાંહમાં અસમ રાઈફલ્સ બટાલિયનના મુખ્યમથકનું ઉદ્ધાટન કર્યું અને સાથે સાથે લાલડેન્ગા કેન્દ્રના નિર્માણ સહિત અનેક પ્રોજેક્ટોનો શિલાન્યાસ કર્યો હતો. 

    અમિત શાહે સંબેધન કરતા કહ્યું કે મિઝોરમ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો કેન્દ્ર અને મિઝોરમ સરકાર રાજ્યના વિકાસ માટે સાથે મળીને કામ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply