Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે GST કાઉન્સિલની 53મી બેઠક મળશે

Live TV

X
  • કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે GST કાઉન્સિલની 53મી બેઠક મળશે

    કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે GST કાઉન્સિલની 53મી બેઠક મળશે. નવી દિલ્હીમાં આયોજિત થનારી આ બેઠકમાં કેન્દ્રીય નાણાંકીય રાજ્યમંત્રી પંકજ ચૌધરી તથા અન્ય રાજ્યોના નાણામંત્રી ઉપસ્થિત રહેશે. બેઠકમાં Online Gaming પર Taxation જેવા વિવિધ મુદ્દાઓ પર વાતચીત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 7 ઓક્ટોબરે GST કાઉન્સિલની 52મી બેઠક મળી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply