Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય નાણામંત્રી આજે રાજસ્થાનના કોટા ખાતે Credit Outreach Program માં ભાગ લેશે

Live TV

X
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ રાજસ્થાનના કોટામાં Credit Outreach Program માં ભાગ લેશે. નાણામંત્રી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પ્રધાનમંત્રી સ્વનિધી યોજના અને મુદ્રા યોજના અંતર્ગત દશેરા મેદાનમાં રોડના ખુણે ઉભા રહીને ધંધો કરનારાઓ નાના વેપારીઓને લોનનું વિતરણ કરશે. ઓમ બિરલા કોટાબુંદી સંસદીય ક્ષેત્રથી સાંસદ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply