Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે રજૂ કર્યું અંતરિમ બજેટ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર 2019-20 માટે અંતરિમ બજેટ રજૂ કર્યું છે. જેમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારે સબકા સાથ સબકા વિકાસ એજન્ડા હેઠળ બજેટમાં ઘણી મહત્વની જાહેરાત કરી છે. 

    સરકારે આશા પ્રમાણે મધ્યમ વર્ગ અને કિસાનોને ધ્યાનમાં રાખતા મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ વખતે નાણાપ્રધાન અરૂણ જેટલી બિમાર હોવાને કારણે પીયૂષ ગોયેલે બજેટ રજૂ કર્યું હતું. આવો જાણીએ બજેટની ખાસ વાતો.

    અંતરિમ બજેટ રજૂ કરતા ગોયલે કહ્યું, ભારત વિશ્વની ઝડપથી આગળ વધતુ અર્થતંત્ર છે. સરકારે ઘણા મોટા આર્થિક સુધાર કર્યા ન્યૂ ઈન્ડિયા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. અમારૂ લક્ષ્ય 2020 સુધી ન્યૂ ઈન્ડિયા બનાવવાનું કહ્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર મુક્સ સરકાર ભારતના ગ્રોથના પથ પર અગ્રેસર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply