Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની એક દિવસીય મુલાકાતે

Live TV

X
  • ધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની એક દિવસીય મુલાકાતે જવાના છે. આ મુલાકાતમાં તેઓ બોગાંવ તથા દુર્ગાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની એક દિવસીય મુલાકાતે જવાના છે. આ મુલાકાતમાં તેઓ બોગાંવ તથા દુર્ગાપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરશે તેમજ એક જન સભાને પણ સંબોધિત કરશે તો દુર્ગાપુરમાં 293 કિલોમીટર લાંબી રેલવે લાઈન રાષ્ટ્રને સમર્પિત કરશે. અંડાલ, સેથિયા, પાકર, માલદા તથા ખાના-સેથિયા રેલ સેક્શનને રાષ્ટ્રને સમર્પિત કરશે તેમજ
    હિજલી-નારાયણગજ વચ્ચે ત્રજી રેલ લાઈન પણ દેશને સમર્પિત કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply